Gandhi Nirvan Din - Maun, Sapath & Chitra Spradha
હાજર સૌએ લીધા સ્વચ્છતાના સોગંધ... અમે ગંદકી કરીશું નહી.... સ્થાનિક પેઈન્ટર ને જી.પ્રા.શિ.શ્રી વ્યાસ સાહેબે આપ્યા અભિનંદન સાથે જોડાયા અમારા માધવસિંહ પરમાર સાહેબ (ટી.પી.ઈ.ઓ બોરસદ) ચાલો ગાંધી બાપુને યાદ કરી દોરીએ ચિત્રો... લાગી હોડ ને દોરાયા શ્રેષ્ઠ ચિત્રો અમને કોઈ Disturb કરશો નહીં... હવે મજા આવી રહી છે ચિત્રો દોરવાની.... દેખો હમારી કલા... પ્રજ્ઞા ના બાળકો