પ્રયાસ, પ્રવૃત્તિ અને પરિણામ - કામ કર્યાનો આનંદ
પ્રયાસ, પ્રવૃત્તિ અને પરિણામ - કાર્યાનંદ અમારી શાળાની બાળા સુનિતા ઠાકોરે ખેલમહાકુમ્ભમાં સુંદર દેખાવ કરી જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ વડોદરામાં પ્રવેશ મેળવ્યો. સુનિતાને માર્ગદર્શન આપી વિજેતા બનાવવામાં સહયોગી મહેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલોપમેન્ટ વર્કશોપ આભાર : નિવેદિતા ફાઉન્ડેશન નીપાબેન પટેલ, કમલભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ ઠક્કર, રોબર્ટ સર અને તેમની ટીમ ( CHARUSET, ચાંગા )તથા પ્રતિક સર તથા તેમની ટીમ (ILSASS) સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલોપમેન્ટ છ દિવસીય વર્કશોપમાં એક્સપર્ટનું અભિવાદન અને આવકાર - માધવ આસ્તિક અને રજની વણકર બચકે રહના રે બાબા બચકે રેહના રે.... કરાટે એક્સપર્ટ મીનાબેનનો પ્રહાર પ્રીતેશ પર છ દિવસીય વર્કશોપમાં શાળાના સ્ટાફ અને બાળકો ઉત્સાહથી સહભાગી બન્યા. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ આયોજિત વિડીઓ શુટિંગના વર્કશોપમાં આપને તો રોલ કર્યો ઇલેક્ટ્રિક દુકાનદારનો બાબા હમ તો હૈ ગાવ કે...