Posts

Showing posts from September, 2015

કૃષ્ણ અને કૃષ્ણનના જન્મદિન ની એકસાથે ઉજવણી 5 Sep.15 Happy Teachers Day & Happy Janmastmi

Image
         કૃષ્ણ અને કૃષ્ણનના જન્મદિનની એકસાથે ઉજવણી આજનો   5 મી સપ્ટેમ્બરનો   દિવસ જાણે અનોખો હોય તેવું લાગે છે , કારણકે આજે એક સાથે   કૃષ્ણ અને   કૃષ્ણનના   જન્મદિનની એકસાથે ઉજવણીનો સુભગ સમન્વય થયો છે . વિચાર કરીએ તો જરૂર   સમજાય કે ,   ભગવાન કૃષ્ણનો જન્મ જ દુનિયાને પ્રેમ કરવા અને પ્રેમની ભાષા શીખવવા થયો હતો . સાથે સાથે ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પણ શિક્ષક્માં સાચા અર્થમાં પ્રાણ પૂરવા જ થયો હશે . જેમ   ભગવાન કૃષ્ણે સમાજના દરેક વર્ગના અને દરેક વર્ણના લોકોને એકસરખો   પ્રેમ કરી   પોતાના બનાવ્યા તે રીતે શિક્ષક તરીકેના વ્યવસાયમાંથી રાષ્ટ્રપતિના પદ સુધી પહોચનાર    ડો .   સર્વપલ્લી   રાધાકૃષ્ણને પણ   શિક્ષણ અને સમાજની અને   ચિંતા અને    ચિંતન   કર્યું . આજીવન શિક્ષક રહેનાર   રાધાકૃષ્ણને કરેલ   કામોને યાદ   કરીએ અને આપણી સાથે સતત રહી , પોતાના જીવનનો રાહ શોધતા ...