ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2016
14મી જાન્યુ આરી- 2016 ઉત્તરાયણ - મકરસંક્રાંતિ - લોહરી ........................................................................................................... દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) પર્વમાં તલ સાંકળી ખાતા ખાતા ઉત્સાહ અને ઉમંગના પતંગને ઉડાડી આનંદ વ્યક્ત કરતા આપણા ગુજરાતીઓએ સૂર્યના ઉત્તર દિશા તરફ અયનને યાદ રાખી આગળ વધીએ છીએ. ખુશી અને સમૃદ્ધિનાં પ્રતિક સમા આ પર્વને એટલા જ ઉત્સાહ સાથે આપણે સૌએ...