Educational Innovation Fair - 2015/16 At : Sunav
મારો નવતર પ્રયોગ : બાળકોની હાજરી સુધારણામાં એસ.એમ.સી. નો સહકાર ... અમારા કામને તાલીમ ભવને બિરદાવ્યું.... આભાર : હિતેશભાઈ દવે સર અને ડાયટની ટીમ મુલાકાતીઓએ સ્ટોલની મુલાકાત લઇ કંઈક માહિતીનું આદાન પ્રદાન કરી ગયા... આઈ.આઈ.એમ.ના અરવિંદ ભંડારી સાહેબે પાસે આવી મારા કામને નિહાળ્યું અને બિરદાવ્યું પણ.... અમે સૌ 40 નવાચારી શિક્ષકો.. સાથે છે સતત માર્ગદર્શન આપનાર ડાયટ વલાસણનો સ્ટાફ જી.શિ.તા.ભવન વલાસણ આણંદ દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો મળતાં અમારા કામને ગતિ મળી.... હિતેનભાઈ સોલંકીનો સાથ સહકાર અને બી.આર.સી.સી. સુરેશભાઈની પ્રેરણા અને માર્ગદર્શન