બાલ ફિલ્મ મહોત્સવ ધરમપુર (વલસાડ)
બાલ ફિલ્મ મહોત્સવ (દક્ષિણ ઝોન)ધરમપુર -વલસાડમાં કાર્યક્રમમાં અભિપ્રાય આપતા... |
બાલ ફિલ્મ મહોત્સવમાં ડાયેટ આણંદના રાકેશભાઈ ખીરા સાથે.... |
બાલ ફિલ્મોમાં કામ કરી આવનાર ટીમ જી.આઈ.ઈ.ટી સાથે... |
જી.સી.ઈ. આર. ટી. ગાંધીનગરના રીસર્ચ એસોસિયેટ પંકજભાઈ પાલિયાના હસ્તે બેસ્ટ સ્ક્રીપ્ટ એવોર્ડ અને પ્રમાણપત્ર સ્વીકારતા.... |
હમ હોંગે કામિયાબ એક દિન.... અર્પણ : મારી શાળાના બાળકોને... |
આભાર : શ્રી હિતેશભાઈ દવે, પ્રાચાર્ય શ્રી, રાકેશભાઈ ખીરા(ઈ.ટી. શાખા ) જી.શિ.અને તા. ભવન, વલાસણ - આણંદ તથા એકતાનગર પ્રા.શા.ના બાળકો અને સ્ટાફ |
Great achievement...
ReplyDeleteGreat achievement...
ReplyDelete