Posts

Showing posts from 2016

સુભગ સમન્વય ગણોના પતિ અને રાષ્ટ્રપતિનો... 5 મી સપ્ટેમ્બર

Image
સુભગ સમન્વય ગણોના પતિ ગણપતિ અને રાષ્ટ્રપતિ  ડૉ. રાધાકૃષ્ણન નો :    કિસ્સો કેવો સરસ મજાનો છે, બંને તરફ પલ્લું નમ્યાનો છે.  એકને  ઉપર  ગયાનો અને  બીજાને પોતા  તરફ નમ્યાનો. આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, ગણેશ ચતુર્થી અને પર્યુષણ પર્વના દિવસો. તેથી ઉપરની વાત કદાચ આજે સાચી પડતી લાગે છે. આજના પવિત્ર દિવસે ત્રણ ત્રણ પ્રસંગોનું મિલન થાય તે સુભગ જ કહી શકાય. ગયા વર્ષે શિક્ષક દિને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ હતો તેમ આજે પણ, ગણેશ ચતુર્થીનો ભવ્ય ઉત્સવ છે.  Happy Ganesh Chaturthi  નાની નાની આંખોમાંથી દૂરનું જોવાથી ટેવાયેલા ગણેશને ખાલી નમસ્કાર કરવાથી ન ચાલે. તેમની પાસેથી પણ કંઈક શીખવા જેવું ખરું! વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે દૂરંદેશી એક શિક્ષક જ વિચારી શકે. શિક્ષકથી લઇ રાષ્ટ્રપતિની સફર સુધી પહોંચનાર ડૉ. રાધાકૃષ્ણને શિક્ષકોને જે સન્માન આપ્યું છે તે સમગ્ર શિક્ષણ જગત માટે આનંદની વાત છે. પાયામાં કામ કરતા રહેલા શિક્ષક જ યાદ રહેતા હોય છે. શિક્ષકે તૈયાર કરેલા નહિ, પણ બાળકની કાર્યકુશળતા પ્રમાણે યોગ્ય...

પ્રયાસ, પ્રવૃત્તિ અને પરિણામ - કામ કર્યાનો આનંદ

Image
પ્રયાસ, પ્રવૃત્તિ અને પરિણામ - કાર્યાનંદ  અમારી શાળાની બાળા સુનિતા ઠાકોરે ખેલમહાકુમ્ભમાં સુંદર  દેખાવ કરી જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ વડોદરામાં પ્રવેશ મેળવ્યો. સુનિતાને માર્ગદર્શન આપી વિજેતા બનાવવામાં  સહયોગી મહેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર    સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલોપમેન્ટ વર્કશોપ  આભાર : નિવેદિતા ફાઉન્ડેશન નીપાબેન પટેલ, કમલભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ ઠક્કર, રોબર્ટ સર  અને તેમની ટીમ ( CHARUSET, ચાંગા )તથા પ્રતિક સર તથા તેમની ટીમ (ILSASS)  સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલોપમેન્ટ છ દિવસીય વર્કશોપમાં  એક્સપર્ટનું અભિવાદન અને આવકાર - માધવ આસ્તિક અને રજની વણકર   બચકે રહના રે બાબા બચકે રેહના રે....  કરાટે એક્સપર્ટ મીનાબેનનો પ્રહાર પ્રીતેશ પર  છ દિવસીય વર્કશોપમાં શાળાના સ્ટાફ અને બાળકો ઉત્સાહથી સહભાગી બન્યા. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ આયોજિત વિડીઓ શુટિંગના  વર્કશોપમાં આપને તો રોલ કર્યો ઇલેક્ટ્રિક દુકાનદારનો   બાબા હમ તો હૈ ગાવ કે...

Educational Innovation Fair - 2015/16 At : Sunav

Image
મારો નવતર પ્રયોગ :  બાળકોની હાજરી સુધારણામાં  એસ.એમ.સી. નો સહકાર ... અમારા કામને તાલીમ ભવને બિરદાવ્યું.... આભાર : હિતેશભાઈ દવે સર અને ડાયટની ટીમ  મુલાકાતીઓએ સ્ટોલની મુલાકાત લઇ  કંઈક  માહિતીનું આદાન પ્રદાન કરી ગયા... આઈ.આઈ.એમ.ના અરવિંદ ભંડારી સાહેબે પાસે આવી મારા કામને નિહાળ્યું અને બિરદાવ્યું પણ....   અમે સૌ 40 નવાચારી શિક્ષકો.. સાથે છે સતત માર્ગદર્શન આપનાર ડાયટ વલાસણનો સ્ટાફ જી.શિ.તા.ભવન વલાસણ આણંદ દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો મળતાં અમારા કામને ગતિ મળી.... હિતેનભાઈ સોલંકીનો સાથ સહકાર અને બી.આર.સી.સી. સુરેશભાઈની પ્રેરણા અને માર્ગદર્શન 

બાલ ફિલ્મ મહોત્સવ ધરમપુર (વલસાડ)

Image
બાલ ફિલ્મ મહોત્સવ (દક્ષિણ ઝોન)ધરમપુર -વલસાડમાં કાર્યક્રમમાં અભિપ્રાય આપતા... બાલ ફિલ્મ મહોત્સવમાં ડાયેટ આણંદના રાકેશભાઈ ખીરા સાથે.... બાલ ફિલ્મોમાં કામ કરી આવનાર ટીમ જી.આઈ.ઈ.ટી સાથે... જી.સી.ઈ. આર. ટી. ગાંધીનગરના રીસર્ચ એસોસિયેટ પંકજભાઈ પાલિયાના હસ્તે બેસ્ટ સ્ક્રીપ્ટ એવોર્ડ અને પ્રમાણપત્ર સ્વીકારતા....  હમ હોંગે કામિયાબ એક દિન.... અર્પણ : મારી શાળાના બાળકોને... આભાર : શ્રી હિતેશભાઈ દવે, પ્રાચાર્ય શ્રી, રાકેશભાઈ ખીરા(ઈ.ટી. શાખા )  જી.શિ.અને તા. ભવન, વલાસણ - આણંદ તથા એકતાનગર પ્રા.શા.ના બાળકો અને સ્ટાફ 

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2016

Image
                                                                        14મી જાન્યુ આરી- 2016                               ઉત્તરાયણ - મકરસંક્રાંતિ - લોહરી  ...........................................................................................................                                              દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) પર્વમાં તલ સાંકળી ખાતા ખાતા ઉત્સાહ અને ઉમંગના પતંગને ઉડાડી આનંદ વ્યક્ત કરતા આપણા ગુજરાતીઓએ સૂર્યના ઉત્તર દિશા તરફ અયનને યાદ રાખી આગળ વધીએ છીએ. ખુશી અને સમૃદ્ધિનાં પ્રતિક સમા આ પર્વને એટલા જ ઉત્સાહ સાથે આપણે  સૌએ...