Posts

Showing posts from 2015

કૃષ્ણ અને કૃષ્ણનના જન્મદિન ની એકસાથે ઉજવણી 5 Sep.15 Happy Teachers Day & Happy Janmastmi

Image
         કૃષ્ણ અને કૃષ્ણનના જન્મદિનની એકસાથે ઉજવણી આજનો   5 મી સપ્ટેમ્બરનો   દિવસ જાણે અનોખો હોય તેવું લાગે છે , કારણકે આજે એક સાથે   કૃષ્ણ અને   કૃષ્ણનના   જન્મદિનની એકસાથે ઉજવણીનો સુભગ સમન્વય થયો છે . વિચાર કરીએ તો જરૂર   સમજાય કે ,   ભગવાન કૃષ્ણનો જન્મ જ દુનિયાને પ્રેમ કરવા અને પ્રેમની ભાષા શીખવવા થયો હતો . સાથે સાથે ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પણ શિક્ષક્માં સાચા અર્થમાં પ્રાણ પૂરવા જ થયો હશે . જેમ   ભગવાન કૃષ્ણે સમાજના દરેક વર્ગના અને દરેક વર્ણના લોકોને એકસરખો   પ્રેમ કરી   પોતાના બનાવ્યા તે રીતે શિક્ષક તરીકેના વ્યવસાયમાંથી રાષ્ટ્રપતિના પદ સુધી પહોચનાર    ડો .   સર્વપલ્લી   રાધાકૃષ્ણને પણ   શિક્ષણ અને સમાજની અને   ચિંતા અને    ચિંતન   કર્યું . આજીવન શિક્ષક રહેનાર   રાધાકૃષ્ણને કરેલ   કામોને યાદ   કરીએ અને આપણી સાથે સતત રહી , પોતાના જીવનનો રાહ શોધતા ...

6 Day Workshop On Skills & Personality Development

Image

Skills & Personality Devlpment Workshop 5th Day

Image
ચાલો કમ્પ્યુટર ની કહાણી.... મૌલિક પાવાગઢી  રોબેર્ટ પરમાર, મૌલિક પાવાગઢી અને નીપાબેન પટેલ  મુ.શિ . ભાનુપ્રસાદ પંચાલ  સાથે ભાવિ આયોજનની ચર્ચામાં ... અમારો શિરસ્તો અમે તો ચાલુ જ રાખીશું.. હિતેન ભાઈએ  મૌલિક  પાવાગઢીને આપ્યો આવકાર..... અંગ્રેજીની વાતો અને નમસ્કાર શીખવ્યા ABCD થી .... રોબેર્ટ પરમાર 

SKILLS & PERSONALITY DEVELOPMENT WORKSHOP (6 DAY)

Image
ચાલો સૌ સાથે મળી દિપ પ્રગટાવીએ.... નીપાબેન, કમલભાઈ પટેલ , બી.આર.સી.સી. દિનેશભાઈ, ભાનુપ્રસાદ પંચાલ તથા નવનીતભાઈ પંડ્યા  બી.આર.સી.સી. દિનેશભાઈ વ્યાસે આ કામને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી આર્કિટેક કમલભાઈ પટેલે આવા વર્કશોપ આખા જીલ્લામાં યોજાય તો કેવું ? એવી ઈચ્છા પણ પ્રગટ કરી.   પર્સનાલીટી વિકસાવવાની સ્કીલ પણ શીખવી દીધી... કમલભાઈ અને સાથે જોડાયા ઋતુબેન... સમગ્ર વર્કશોપની જવાબદારી ઉપાડીને ભાર સહન કરે છે... હિતેનભાઈ સોલંકી 

Ambedkar 125th janmjayanti Celebration in Ektanagar 14 - 4 - 2015

Image
આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરતા પંચાયત સભ્યશ્રી અશ્વિનભાઈ, નવનીતભાઈ તથા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ    મને સાંભળો .... હું કહું છું આંબેડકરના જીવનની વાતો .... નિરાલી ઠાકોર  સી.આર.સી. કો.ઓ.જીતુભાઈએ હાજરી આપી બાબા સાહેબની વાતો જણાવી.... સી.આર.સી. કો.ઓ.જીતુભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ કોકીલાબેન અને બીજા મહાનુભાવોની હાજરીમાં ઇનામ વિતરણ 

Vali Samelan, Vidai & Varshikotsav Ektanagar 01/04/15

Image
ટી.પી.ઈ.ઓ. માધવસિંહ પરમાર, બી.આર.સી.સી.,હર્માંન્જીભાઈ, જી.પં.સદસ્ય વિનુભાઈ, સંઘ તથા મંડળીના હોદ્દેદારો ની કાર્યક્રમમાં હાજરી  હાજર મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય.... વાલીઓની હાજરીએ બળ પૂરું પડ્યું .... મુ.શિ ભાનુપ્રસાદ પંચાલે કરી શાળાના વિકાસની વાતો...  વિદાય સન્માન અને સત્કાર : નવનીતભાઈ પંડ્યા ....  શાળા પરિવાર અને મહાનુભાવોના હસ્તે  ટી.પી.ઈ.ઓ. માધવસિંહ પરમારે શાળાના વિકાસ માટે ખુશી વ્યક્ત કરી, વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી    શાળા તથા એસ.એમ.સી.પરિવારે કર્યું અભિવાદન....  

Gandhi Nirvan Din - Maun, Sapath & Chitra Spradha

Image
હાજર સૌએ લીધા સ્વચ્છતાના સોગંધ... અમે ગંદકી કરીશું નહી.... સ્થાનિક પેઈન્ટર ને જી.પ્રા.શિ.શ્રી વ્યાસ સાહેબે આપ્યા અભિનંદન સાથે જોડાયા અમારા માધવસિંહ પરમાર સાહેબ (ટી.પી.ઈ.ઓ બોરસદ)  ચાલો ગાંધી બાપુને યાદ કરી દોરીએ ચિત્રો... લાગી હોડ ને દોરાયા શ્રેષ્ઠ ચિત્રો  અમને કોઈ Disturb કરશો નહીં... હવે મજા આવી રહી છે ચિત્રો દોરવાની....  દેખો હમારી કલા... પ્રજ્ઞા ના બાળકો