Vali Samelan, Vidai & Varshikotsav Ektanagar 01/04/15

ટી.પી.ઈ.ઓ. માધવસિંહ પરમાર, બી.આર.સી.સી.,હર્માંન્જીભાઈ,
જી.પં.સદસ્ય વિનુભાઈ, સંઘ તથા મંડળીના હોદ્દેદારો ની કાર્યક્રમમાં હાજરી 
હાજર મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય....
વાલીઓની હાજરીએ બળ પૂરું પડ્યું ....
મુ.શિ ભાનુપ્રસાદ પંચાલે કરી શાળાના વિકાસની વાતો...
 વિદાય સન્માન અને સત્કાર : નવનીતભાઈ પંડ્યા ....
 શાળા પરિવાર અને મહાનુભાવોના હસ્તે 
ટી.પી.ઈ.ઓ. માધવસિંહ પરમારે શાળાના વિકાસ માટે ખુશી વ્યક્ત કરી,
વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી 
 
શાળા તથા એસ.એમ.સી.પરિવારે કર્યું અભિવાદન.... 

Comments

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ