Ambedkar 125th janmjayanti Celebration in Ektanagar 14 - 4 - 2015

આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરતા પંચાયત સભ્યશ્રી અશ્વિનભાઈ,
નવનીતભાઈ તથા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ  
મને સાંભળો .... હું કહું છું આંબેડકરના જીવનની વાતો .... નિરાલી ઠાકોર 
સી.આર.સી. કો.ઓ.જીતુભાઈએ હાજરી આપી બાબા સાહેબની વાતો જણાવી....
સી.આર.સી. કો.ઓ.જીતુભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ કોકીલાબેન
અને બીજા મહાનુભાવોની હાજરીમાં ઇનામ વિતરણ 

Comments

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ