Posts
SKILLS & PERSONALITY DEVELOPMENT WORKSHOP (6 DAY)
- Get link
- X
- Other Apps
ચાલો સૌ સાથે મળી દિપ પ્રગટાવીએ.... નીપાબેન, કમલભાઈ પટેલ , બી.આર.સી.સી. દિનેશભાઈ, ભાનુપ્રસાદ પંચાલ તથા નવનીતભાઈ પંડ્યા બી.આર.સી.સી. દિનેશભાઈ વ્યાસે આ કામને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી આર્કિટેક કમલભાઈ પટેલે આવા વર્કશોપ આખા જીલ્લામાં યોજાય તો કેવું ? એવી ઈચ્છા પણ પ્રગટ કરી. પર્સનાલીટી વિકસાવવાની સ્કીલ પણ શીખવી દીધી... કમલભાઈ અને સાથે જોડાયા ઋતુબેન... સમગ્ર વર્કશોપની જવાબદારી ઉપાડીને ભાર સહન કરે છે... હિતેનભાઈ સોલંકી
Ambedkar 125th janmjayanti Celebration in Ektanagar 14 - 4 - 2015
- Get link
- X
- Other Apps
આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરતા પંચાયત સભ્યશ્રી અશ્વિનભાઈ, નવનીતભાઈ તથા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ મને સાંભળો .... હું કહું છું આંબેડકરના જીવનની વાતો .... નિરાલી ઠાકોર સી.આર.સી. કો.ઓ.જીતુભાઈએ હાજરી આપી બાબા સાહેબની વાતો જણાવી.... સી.આર.સી. કો.ઓ.જીતુભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ કોકીલાબેન અને બીજા મહાનુભાવોની હાજરીમાં ઇનામ વિતરણ
Vali Samelan, Vidai & Varshikotsav Ektanagar 01/04/15
- Get link
- X
- Other Apps
ટી.પી.ઈ.ઓ. માધવસિંહ પરમાર, બી.આર.સી.સી.,હર્માંન્જીભાઈ, જી.પં.સદસ્ય વિનુભાઈ, સંઘ તથા મંડળીના હોદ્દેદારો ની કાર્યક્રમમાં હાજરી હાજર મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય.... વાલીઓની હાજરીએ બળ પૂરું પડ્યું .... મુ.શિ ભાનુપ્રસાદ પંચાલે કરી શાળાના વિકાસની વાતો... વિદાય સન્માન અને સત્કાર : નવનીતભાઈ પંડ્યા .... શાળા પરિવાર અને મહાનુભાવોના હસ્તે ટી.પી.ઈ.ઓ. માધવસિંહ પરમારે શાળાના વિકાસ માટે ખુશી વ્યક્ત કરી, વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી શાળા તથા એસ.એમ.સી.પરિવારે કર્યું અભિવાદન....
Gandhi Nirvan Din - Maun, Sapath & Chitra Spradha
- Get link
- X
- Other Apps
હાજર સૌએ લીધા સ્વચ્છતાના સોગંધ... અમે ગંદકી કરીશું નહી.... સ્થાનિક પેઈન્ટર ને જી.પ્રા.શિ.શ્રી વ્યાસ સાહેબે આપ્યા અભિનંદન સાથે જોડાયા અમારા માધવસિંહ પરમાર સાહેબ (ટી.પી.ઈ.ઓ બોરસદ) ચાલો ગાંધી બાપુને યાદ કરી દોરીએ ચિત્રો... લાગી હોડ ને દોરાયા શ્રેષ્ઠ ચિત્રો અમને કોઈ Disturb કરશો નહીં... હવે મજા આવી રહી છે ચિત્રો દોરવાની.... દેખો હમારી કલા... પ્રજ્ઞા ના બાળકો